Sunday, May 5, 2024
HomeGujaratહળવદ : નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા યુવકનું ડુબી જતાં મોત

હળવદ : નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા યુવકનું ડુબી જતાં મોત

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ હરીદર્શન હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ધરમકુમાર રમેશભાઈ રાજપરા (ઉં.વ.૧૮, રહે. હળવદ બસસ્ટેશન પાછળ) નામનાં યુવાનને તરતા ન આવડતું હોય કેનાલમાં પાણીનાં ચાલુ પ્રવાહમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!