Friday, March 29, 2024
HomeGujaratહળવદ : પેટ્રોલપંપ ઉપર થયેલ લૂંટનાં ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતો ફરતો...

હળવદ : પેટ્રોલપંપ ઉપર થયેલ લૂંટનાં ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પેરોલ ફર્લો વચગાળાના તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને જરૂરી સુચના આપતા તેમના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એન.બી.ડાભીની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનનાં પેટ્રોલપંપ ઉપર થયેલ લૂંટનાં ગુન્હાનો નાસતો ફરતો આરોપી સમસુ દલાભાઇ બારીયા (ઉ.વ.૪૧ રહે.મહંદીખેડા તા.જી જાંબુઆ એમ.પી.) વાળાને આજરોજ તા.૦૬/૦૭/૨૦૨૧ ના રોજ મોરબી નવા બસ સ્ટેશન પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!