Thursday, April 25, 2024
HomeGujaratહળવદ ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા બાબતે મુસ્લિમ બિરાદરો સાથે મસ્જિદમાં બેઠક યોજાઈ

હળવદ ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા બાબતે મુસ્લિમ બિરાદરો સાથે મસ્જિદમાં બેઠક યોજાઈ

હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વચ્છતા બાબતે મુસ્લિમ બિરાદરો સાથે મસ્જિદમાં બેઠક યોજી સ્વચ્છતા બાબતે ચર્ચા કરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ સ્વચ્છ અને રૂડું રળિયામણું બનાવવા અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ સુન્ની ઘાંચી મસ્જીદમાં મુસ્લિમ બિરાદરો સાથે બેઠક યોજી હતી. જેમાં શહેરને ચોખ્ખું રાખવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં આ તકે મુસ્લિમ બિરાદરોએ પણ હળવદને સ્વચ્છ બનાવવા ચીફ ઓફિસરને સહકાર આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત ચીફ ઓફિસરે હળવદના દરેક વોર્ડને સ્વચ્છ બનાવવા સેનિટેશન વિભાગને સૂચના આપી હતી.આ તકે પીર હાજી સમસુદીન મિયા બાવા નિવુત જજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!