Wednesday, April 17, 2024
HomeGujaratહળવદ : સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જુગાર રમતાં ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદ : સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જુગાર રમતાં ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદ તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે હળવદ ટાઉન ભવાનીનગર ઢોરો મેઈન બજારમાં રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતા રમેશભાઈ ઝાલાભાઈ ગોલતર, રમેશભાઇ જાદવજીભાઈ ખાંભડીયા, સુખાભાઈ જીવણભાઈ ગમારા, રમેશભાઈ ગુગાભાઈ સાડીયાને રોકડા રૂ. ૧૨,૦૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!