Wednesday, October 30, 2024
HomeGujaratહળવદ : સરા રોડ પર આંબેડકર નગરમાં રહેતી યુવતી લાપતા

હળવદ : સરા રોડ પર આંબેડકર નગરમાં રહેતી યુવતી લાપતા

હળવદ તાલુકાનાં સરા રોડ પર આંબેડકર નગર-૦૧ માં રહેતી કિરણ નરેશભાઈ રાઠોડ (ઉં.વ.૨૧) નામની યુવતી ગત તા. ૨૧નાં રોજ સવારે નવ સાડા નવેક વાગ્યાનાં અરસામાં પોતાના ઘરેથી કોઈને કહ્યાં વગર ક્યાય ચાલ્યા ગયા બાદ પરત ન ફરતાં પરિવારજનો એ તેણીની શોધખોળ કરી હતી પરંતુ તેણીને કોઈ ભાળ ન મળતા ગઈકાલે તા. ૨૨નાં રોજ ફરિયાદીનાં માતાએ હળવદ પોલીસ મથકે ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરી યુવતીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!