Wednesday, April 17, 2024
HomeGujaratહળવદ નગરપાલિકાની બોડીનો કાર્યકાળ પૂર્ણ: સોમવારથી પાલિકાનું સંચાલન વહીવટદાર કરશે

હળવદ નગરપાલિકાની બોડીનો કાર્યકાળ પૂર્ણ: સોમવારથી પાલિકાનું સંચાલન વહીવટદાર કરશે

હળવદ નગરપાલિકાના પાંચ વર્ષ પૂર્ણ થતાં, કારોબારી ચેરમેન એ શહેરીજનો આભાર વ્યક્ત કર્યો

- Advertisement -
- Advertisement -

હળવદ ભાજપ શાસિત નગરપાલિકાના પાંચ વર્ષ પૂર્ણ થતા હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેને મતદાર ભાઈઓનો આભાર માન્યો હતો તો સાથે પાંચ વર્ષ દરમિયાન હળવદ શહેરના વિકાસ અને સુવિધાથી લોકોને આપેલા વચનો પૂર્ણ કરવાનો આનંદ વ્યક્ત કર્યો જેમાં ગટર, રોડ રસ્તા, પિવાના પાણીના સહિતના લોક પ્રશ્નોનો મહદઅંશે નિરાકરણ લાવ્યાં છીએ તો સાથે ફરી એક વખત હળવદ નગરપાલિકામાં ભાજપનો જ ભગવો લહેરાય તેવી અભ્યર્થના વ્યક્ત કરતા નગરપાલિકાના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ કણજારીયાએ હળવદ નગરપાલિકાના પાંચ વર્ષ પૂર્ણ થતા મતદાર ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો કર્યો હતો. આગામી દિવસમાં પણ હળવદ શહેરીજનો ગમે ત્યારે કામ કાજની જરૂર હોય ત્યારે કામ કરવાની બાંહેધરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!