Thursday, May 9, 2024
HomeGujaratહળવદ : જાહેરમાં વર્લીફિચરનો જુગાર રમતાં એક ઝડપાયો

હળવદ : જાહેરમાં વર્લીફિચરનો જુગાર રમતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૩નાં રોજ હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મૌલા કાઝી કબ્રસ્તાન પાસે રસ્તા પર જાહેરમાં આંક ફરકનો વર્લીફિચરનાં આંકડા લખી લખાવતા આરોપી ફૈયાઝ યાકુબભાઈ ભટ્ટી (ઉં.વ.૨૭, રહે. હળવદ ખત્રીવાડ પાસે જંગરીવાસ) વાળાને વર્લીફિચરનાં સાહિત્ય, બોલપેન તથા રોકડ રૂ. ૩૭૩૦/- મળી કુલ રૂ. ૩૭૩૨/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા ગલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!