Monday, May 20, 2024
HomeGujaratમોરબી : રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતાં બે મહિલા સહિત પાંચ પકડાયા

મોરબી : રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતાં બે મહિલા સહિત પાંચ પકડાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીનાં રણછોડનગરમાં મંદિરની બાજુમાં જાહેરમાં તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતાં સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરીયા, અલીમહંમદભાઈ ઉર્ફે ડાડો જુમાભાઈ સુમરા, મહેશભાઈ રતીલાલભાઈ વાડેવડીયા, ગીતાબેન રમેશભાઈ ધરેજીયા, પૂજાબેન અનીલભાઇ ચૌહાણ ને રોકડ રૂ. ૧૪,૧૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!