Saturday, April 20, 2024
HomeGujaratહળવદ : ચરાડવા ગામે રહેણાંક મકાનમાંથી 88 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

હળવદ : ચરાડવા ગામે રહેણાંક મકાનમાંથી 88 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

હળવદ પોલીસ મથક પીઆઈ પી. એ. દેકાવાડીયાનાં માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલી બાતમીના આધારે ચરાડવા ગામે આરોપી દિનેશભાઈ કાનજીભાઈ કોળી રહે. રાજલનગર, ચરાડવા વાળાનાં રહેણાંક મકાનમાં દરોડો પાડી સ્થળ પરથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં. ૦૧ સુપીરીયર વ્હિસ્કીની ૭૫૦ એમએલની કંપની શીલપેક બોટલો નંગ-૮૮ કિં.રૂ.૨૬,૪૦૦/- સાથે આરોપી દિનેશભાઈને ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!