Saturday, April 20, 2024
HomeGujaratપલાસણ ગામે ગૌવંશો પર થતા સતત હુમલાઓ ને લઈને હળવદ પોલીસ એક્સન...

પલાસણ ગામે ગૌવંશો પર થતા સતત હુમલાઓ ને લઈને હળવદ પોલીસ એક્સન મોડ માં

હળવદ પી.આઈ દેકાવાડિયા સહિત ગૌસેવકો ઘટના સ્થળે પહોંચી આરોપીઓ ને પકડી પાડવા અને ફરી આ પ્રકાર ના બનાવો નો બને તે માટે ઘટતી કાર્યવાહી હાથ ધરી

- Advertisement -
- Advertisement -

ગંભીર રીતે ઘાયલ ગૌવંશ ને શ્રી રામ ગૌશાળા એ રીફર કરવામાં આવ્યા

હળવદ શહેર અને તાલુકા ના જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર માં ગૌવંશો ઉપર જીવલેણ હુમલાઓ નો સિલસિલો યથાવત છે ત્યારે હળવદ તાલુકા ના પલાસણ ગામે છેલ્લા પાંચેક દિવસ થી સતત ગૌવંશો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા આવા અસામાજિક તત્વો ને પકડી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા અનેકવખત આવેદન અને લેખિત મૌખિક અરજીઓ કરી હોય જેને ધ્યાન માં લઈને આજરોજ હળવદ પી.આઈ દેકાવાડિયા સહિત ગૌસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ગૌવંશો ની સારવાર કરી અને ગંભીર રીતે ઘાયલ ગૌવંશો ને હળવદ …

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!