Saturday, November 16, 2024
HomeGujaratહળવદ : ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ માટે ઓર્થોપેડિક સાધનોનો સેવાયજ્ઞ

હળવદ : ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ માટે ઓર્થોપેડિક સાધનોનો સેવાયજ્ઞ

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વધુ એક સેવાકીય પ્રોજેક્ટને આજે ખુલ્લો મૂક્યો છે. આ ગ્રુપ દ્રારા ઓર્થોપેડિક દર્દીઓને પ્રાથમિક જરૂરિયાતો માટે જરૂરી સાધન સુવિધા ટોકન ડિપોઝિટથી આપવામાં આવશે.
જેમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજે તા.૨૪/૦૬/૨૦૨૧ થી દર્દીઓ ( ઓર્થોપેડીક ) માટે ટોયલેટ ખુરશી તેમજ ચાલવા માટેની ઘોડી ( વોકર ) નો પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને દર્દીઓ ( ઓર્થોપેડીક ) કે જેને ટોયલેટ જવા માટે ટોયલેટ ખુરશી ની જરૂર પડે છે. એવા દર્દી તેમજ ચાલવા માટે ઘોડી ( વોકર ) ની જરૂર પડે છે. તેવા દર્દી માટે ૫૦૦ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી. આ વસ્તુ નો લાભ તદન ફ્રિ મા મળશે. આ વસ્તુઓ વેલકમ શુઝ, બ્રાહ્મણ ભોજન શાળા રોડ
હળવદ ઓવિશ પટેલ Mo. 9974215142, બોલ ગાર્ડ હાઉસ, ગીની ગેસ્ટ હાઉસ સામે
હળવદ અજજુભાઈ Mo. 9586884462 ખાતેથી મેળવી શકાશે.

- Advertisement -
- Advertisement -

આ પ્રોજેક્ટને સફળ બનાવવા નાગલધામ ગ્રુપના પ્રમુખ નવઘણભાઈ મુંધવા તથા તેમના સાથી મિત્રો અને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદના તમામ સભ્યો હાજર રહી જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!