Tuesday, November 26, 2024
HomeGujaratહળવદ તાલુકા ભાજપના મહામંત્રી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો દાખલ

હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો દાખલ

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર કિશન લીંબાડીયાએ હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સંજયભાઈ રૂપાભાઇ અને કાળુભાઈ માવજીભાઈ, વનરાજભાઈ રૂપાભાઇ, પ્રતાપભાઈ માવજીભાઈ, વિજયભાઈ રૂપાભાઇ, અનીલભાઈ અમરશીભાઈ સહિતના સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ શીરોઈ નવા ગામ તળની જમીન નાયબ કલેકટર જમીન સંપાદન અને પુન વસવાટ રાજકોટ હસ્તકની જમીનમાં આવેલ પ્લોટ નંબર ૩૨ થી ૩૯ માં ગેરકાયદેસર કબજો કરી મકાનો બનાવી પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદનાં આધારે હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!