Sunday, December 29, 2024
HomeGujaratહળવદ : ટીકર ગામે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

હળવદ : ટીકર ગામે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે ગઈકાલે ટીકર ગામે ઘંટી વાળી શેરીમાં આંક ફરકનો વર્લી ફીચરનો જુગાર રમતા આરોપીઓ દોલુભા વાઘુભા ચૌહાણ (ધંધો-ડ્રાઇવીંગ, ઉ.વ. ૫૧, રહે. ટીકર ગામ, તા.હળવદ) તથા દિપકભાઇ ગીરજાશંકર વ્યાસ (ધંધો-ખેતી, ઉ.વ.૫૫, રહે. ટીકર ગામ, તા.હળવદ) ને રોકડ રૂ.૧૩૫૦/- અને બોલપેન(કિં.રૂ.૦૨) મળી કૂલ રૂ.૧૩૫૨/- ના મુદામાલ સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!