Saturday, October 12, 2024
HomeGujaratરાત્રી કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, અને જામનગરના સાંજના રૂટ બંધ કરાયા

રાત્રી કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, અને જામનગરના સાંજના રૂટ બંધ કરાયા

ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ કરાયા

- Advertisement -
- Advertisement -

મોરબી સહીત રાજ્યના 20 શહેરોમાં ગઈકાલે રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી રાજકોટ, જામનગર અને અમદાવાદ જતી સાંજની બસના રૂટ કેન્સલ કરી દેવાયા છે અને એ જ રીતે મોરબી ડેપોની નાઈટ હોલ્ટ રૂટમાં ચાલતી હરીપર, માણેકવાડા અને વવાણીયા રૂટ પણ હાલ રદ કરી નાખવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના ભયને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ખાસ કરીને આંતરરાજ્ય પ્રવાસ કરવાનું બંધ કરતા મોરબી એસટી ડેપોની આવક છેલ્લા અઠવાડિયામાં 50% જેટલી ઘટી હોવાની માહિતી સુત્રો માંથી પ્રાપ્ત થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!