Saturday, December 21, 2024
HomeGujaratહળવદના સેવાભાવી યુવાન સામાજિક કાર્યકર અને શહેર યુવા ભાજપ પ્રમુખ ની મોરબી...

હળવદના સેવાભાવી યુવાન સામાજિક કાર્યકર અને શહેર યુવા ભાજપ પ્રમુખ ની મોરબી જિલ્લા ભાજપ યુવા મહામંત્રી તરીકે વરણી

હળવદ માં વર્ષો થી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા એવા તપનભાઈ દવે નો તાજેતર માં મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે તપનભાઈ નાની ઉંમર થી જ ગૌસેવા માનવ સેવા અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે અંધ અપંગ અશક્ત ગૌમાતા ની સેવા કાર્ય માં નિમિત બની રહ્યા છે અનેક સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરી અને બ્લડ ની જરૂર છે તેવા દર્દીઓ ની સેવા કરી રહ્યા છે સાથે મોતિયાના દર્દીઓ માટે અનેક નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન કરી અનેક મોતિયા ના દર્દીઓ ના નિઃશુલ્ક ઓપરેશન સહિત ના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન માં નિમિત બની રહ્યા છે અને સરકાર ની આરોગ્યલક્ષી સેવાઓ સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ અંત સુધી ના લોકો ને મળે તે માટે કાર્યરત છે અને ભારતીય જનતા પાર્ટી માં વર્ષો થી નિષ્ઠા અને પ્રામાણિકતા થી કાર્ય કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય ત્યાર બાદ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને જામનગર ના પ્રભારી રહી ત્યાર બાદ હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા અને હળવદ નગરપાલિકા માં ગુજરાય ના સૌથી નાની વય ના બિનહરીફ સભ્ય બનવાનું સૌભાગ્ય પણ તપનભાઈ મળેલ છે અને નગરપાલિકા ની મહત્વ ની એવી બાંધકામ સમિતિ સહિત વિવિધ સમિતિ ના ચેરમેન તરીકે સેવા બજાવી ચુક્યા છે ત્યારે તાજેતરમાં જ તપનભાઈ ને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે ની જવાબદારી મળતા હળવદ તેમજ સમગ્ર ગુજરાત ભર થી તેમના મિત્રો વડીલો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9727366100 પર અને સોસીયલ મીડિયા ના વિવિધ માધ્યમો માં પણ શુભેચ્છાઓ વરસાદ વરસાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!