Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં આઈટીઆઈ પાસેથી સીએનજી રિક્ષાની ઉઠાંતરી

મોરબીમાં આઈટીઆઈ પાસેથી સીએનજી રિક્ષાની ઉઠાંતરી

મળતી માહિતી અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નીતિનભાઈ રણછોડભાઈ ભૂત (ઉ.૩૫) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૮ ના રોજ આઈટીઆઈ પાસે હોય તે દરમિયાન તેની સીએનજી રીક્ષા જીજે ૦૧ ડી યુ ૭૬૬૭ વાળી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!