Friday, April 26, 2024
HomeGujaratમોરબી હિન્દૂ યુવા વાહિની દ્વારા હિન્દૂ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ

મોરબી હિન્દૂ યુવા વાહિની દ્વારા હિન્દૂ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ

વૈદિક જ્યોતિષ અનુસાર હિંદુ નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે. 2023નું હિન્દુ નવું વર્ષ ‘વિક્રમ સંવત 2080’ 22 માર્ચ એટલે કે આજે શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ તારીખે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. ભગવાન વિષ્ણુએ આ દિવસે તેમનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર લીધો હતો. ત્યારે આજના આ ખાસ દિવસે ગત રાત્રે ૧૨:૦૦ વાગ્યે હિન્દૂ યુવા વાહિની દ્વારા હિન્દૂ નવા વર્ષની દરબારગઢ ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફટાકડા ફોડીને જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં લોકોઓને રામ રામ કરીને નવા વર્ષને આવકાર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!