Thursday, January 16, 2025
HomeGujaratઅન્નપૂર્ણા રેસ્ટોટરન્ટમા મોરબીની મોજીલી જનતા માટે હોળી ધૂળેટીની સ્પેશ્યલ ઓફર

અન્નપૂર્ણા રેસ્ટોટરન્ટમા મોરબીની મોજીલી જનતા માટે હોળી ધૂળેટીની સ્પેશ્યલ ઓફર

મોરબી જિલ્લામાં સ્વાદ સુગંધની દુનિયામાં ગુંજતું નામ ધરાવતા અને નાની વાવડી ગામેં ભક્તિનગર સોસાયટી સામે આવેલ અન્નપૂર્ણા રેસ્ટોટરન્ટમા મોરબીની મોજીલી જનતા માટે હોળી ધૂળેટીની સ્પેશ્યલ ઓફર અપાઈ છે. જ્યા પંજાબી, ચાઇનીઝ સાથો સાથ ગુજરાતી થાળીમાં લિજ્જતદાર ભોજન ભાવથી પીરસવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

રંગ ઉમંગના પર્વ હોળી ધુળેટી પર્વ નિમિત્તે અન્નપૂર્ણા રેસ્ટોટરન્ટમાં સ્પે. રાજસ્થાની મસાલા દાલબાટી ચૂરમાં 140 રૂપિયામાં અને મસાલા દાલબાટી 100 રૂપિયામાં આપવામાં આવશે. અને તંદુરસ્તીનો પણ સમન્વય થાય છે.વધુમાં બપોરે સ્પે. કાઠિયાવાડી ગુજરાતી થાળી અને સાંજે ચાઈનીઝ, પંજાબી સાઉથ ઇન્ડિયન અને પાઉભાજી પીરસવામાં આવતી સ્વાદિષ્ટ વાનગીઓમાં સ્વાદની સાથોસાથ સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો સમન્વય થાય છે.

આથી હોળી, ધૂળેટીની મિત્રો અને પરિવાર સાથે ઉજવણી કરવા એક વખત પોતિકો કાઠીયાવાડી સ્વાદ માણવા એક વખત અન્નપૂર્ણા રેસ્ટોટરન્ટ (મો.99783 88383)અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!