Wednesday, April 17, 2024
HomeGujaratમોરબીમાં મેમણ કોલોનીનાં રહેણાંક મકાનની અગાશી ઉપરથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે...

મોરબીમાં મેમણ કોલોનીનાં રહેણાંક મકાનની અગાશી ઉપરથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે એક ઝડપાયો

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીની દરીયાલાલ શેરીમાં આવેલ મેમણ કોલોનીના એક મકાનની અગાશી ઉપર દોરડો પાડી ત્યાંથી વિદેશીદારૂની રોયલ સ્ટગ કલાસીક ફોર સેલ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ ઓન્લીના લેબલવાળી કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨ (કિં.રૂ. ૩૬૦૦/-) નાં મુદામાલ સાથે આરોપી ઇમરાનભાઇ રફીકભાઇ ગાગનાનીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે અન્ય આરોપી સાહિલ મહમદભાઇ લધાણી (રહે.મોરબી વાવડી રોડ) નું નામ ખુલતા તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!