Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં બેફામ સ્પીડે આવતું બાઈક ફેમીલી કોર્ટના જજની કાર સાથે અથડાયુ

મોરબીમાં બેફામ સ્પીડે આવતું બાઈક ફેમીલી કોર્ટના જજની કાર સાથે અથડાયુ

મોરબીના નજરબાગ રોડ પર આવેલ શ્રીમદ સોસાયટીમાં અજાણ્યાં બાઈક ચાલકે આદેધડ બાઈક ચલાવી મોરબી ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજની કાર સાથે અથડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર શ્રીમદ સોસાયટી માં આવેલ જયેશ બંગ્લોઝ” બાજુમાં સ્પેલેન્ડર બાઈક રજી.નં. GJ 36 Q 3149 ના ચાલકે બેફામ સ્પીડે બાઈક ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજની સરકારી ઇનોવા કાર રજી નં GJ 36 G 0463 સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં કારમાં પાછળના બમ્પરના ભાગે તથા પાછળની બ્રેક લાઇટમાં આશરે રૂ ૨૦,૦૦૦ નું નુકશાન પહોંચ્યું હોવાની અને બાઈક ચાલકનો સામાન્ય ઇજા પહોંચ્યાંની પાર્થ જનકભાઇ ચૌહાણે (ઉ.વ ૨૪ રહે. મોચી શેરી મોચી મંદિરની બાજુમાં ગ્રીન ચોક) એ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!