Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં અખાધ્ય ગોળ તથા ઇસ્ટ લાટાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં અખાધ્ય ગોળ તથા ઇસ્ટ લાટાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે દેશી દારૂ બને તે પહેલા જ તેની સામગ્રી મોરબીના લુહાણા પરા શેરી નં.૨ માંથી પકડી પાડી છે. પોલીસે અખાધ્ય ગોળના ડબ્બા તથા બ્રાન્ડના ઇસ્ટ લાટાના મુદ્દામાલ સાથે એકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ બાતમીના આધારે લુહાણા પરા શેરી નં.૨ ખાતે રેઈડ કરી રાજશેભાઇ ધીરજલાલ મીરાણી (રહે.લુહાણાપર શેરી નં.૦૨ મોરબી) નામના શખ્સે પોતાની દુકાનમા ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર રાખેલ અખાધ્ય ગોળના ૧૧ ડબ્બા જેની કિંમત રૂ.૨૭૫૦/- તથા પ્રીસ્ટેજ બ્રાન્ડના ઇસ્ટ લાટાના ૧૧ નંગનાં રૂ.૫૫૦નો જથ્થો મળી રાખેલ હોય જે મળી આવતા પોલીસે રાજશેભાઇ ધીરજલાલ મીરાણી (રહે.લુહાણાપર શેરી નં.૦૨ મોરબી) નામના શખ્સને કુલ રૂ.૩૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!