Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના રાજપર(કુ) ગામે સોનુ ધોવાની લાલચ આપી ઠગાઈ કરવા નીકળેલ બે ઝડપાયા

મોરબીના રાજપર(કુ) ગામે સોનુ ધોવાની લાલચ આપી ઠગાઈ કરવા નીકળેલ બે ઝડપાયા

મોરબી તાલુકાના રાજપર(કુ) ગામે સોનુ ધોવાની લાલચ આપી ઠગાઈ કરવા નીકળેલ બે શખ્સો પર મહિલાને શંકા જતા બન્ને ગ્રામજનોના હવાલે કર્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના રાજપર(કુ) ગામે સોનુ ધોવાના નામે બે શખ્સો ગામમાં પહોંચ્યા હતા આ દરમીયાન આ ઈસમોએ ગામમાં એક મહિલાને પોતાના સોનાના દાગીના ધોઇ દેવાની લાલંચ આપી હતી. જેમાં મહિલાને શંકા જતા મહિલાએ સજાગતા દાખવી તાબળતોબ ગ્રામજનોને બોલાવ્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ પોલીસને જાણ કરી આ બને શખ્સોને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!