Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના રંગપર ગામે ઝેરી દવા ગટગટાવી યુવાને જીવનનો અંત આણ્યો

વાંકાનેર તાલુકાના રંગપર ગામે ઝેરી દવા ગટગટાવી યુવાને જીવનનો અંત આણ્યો

મોરબી જિલ્લામાં આજે વધુ એક અપમૃત્યુનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વાંકાનેર તાલુકાના રંગપર ગામે યુવાને અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લઈ જીવનનો અંત આણ્યો છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની વાંકાનેર પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા (ઉ.વ.૨૦) એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પોલીસ ને જાણ થતાં તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સાંભળી પોસ્ટ મોર્ટમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!