Friday, April 19, 2024
HomeGujaratમાળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી પકડાયા

માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી પકડાયા

માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી જ્યાં રમતા ત્રણ શકુની શિષ્યોને પોલીસે ઝડપી પડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ખીરઇ ગામે આવેલ ગોસીયા મસ્જીદ પાસેની આંગણવાડી નજીક જુગાર રમતા કાદરભાઇ હાસમભાઇ સખાયા, અસલમભાઇ રાસંગભાઇ સામતાણી, સમંદરભાઇ સિકંદરભાઇ સામતાણીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓના કબજામાંથી રૂપીયા-૨૬૫૦ના મુદામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુ.ધા કલમ ૧૨ મુજબ કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!