Tuesday, September 26, 2023
HomeGujaratટંકારામાં અનુસૂચિત જાતિના ઈસમને જાતિ પ્રત્યે અપમાનિત કરી મરાયો ઢોર માર

ટંકારામાં અનુસૂચિત જાતિના ઈસમને જાતિ પ્રત્યે અપમાનિત કરી મરાયો ઢોર માર

ટંકારામાં અનુસૂચિત જાતિના યુવકને ઈસમોએ જ્ઞાતી પર્ત્યે અપમાનીત કરતાં જ્ઞાતી પ્રત્યે અપમાનીત ન કરવાનુ કહેતા બે ઈસમોએ યુવકને ગાળો આપી લાકડીઓ વડે વાસાના ભાગે તથા ડાબા પગમાં તથા માથાના ભાગે માર મારી શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાના ટોળ ગામના ચોરા પાસે પ્રકાશભાઇ રમેશભાઇ ચાવડાને આરોપી ગોપાલભાઇ હરિભાઇ ફાંગલીયા અને વજાભાઇ ગોવિંદભાઇ ફાંગલીયાએ જ્ઞાતી પર્ત્યે અપમાનીત કરેલ હોય જેથી જ્ઞાતી પ્રત્યે અપમાનીત ન કરવાનુ કહેતા આ કામના બન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લાકડીઓ વડે વાસાના ભાગે તથા ડાબા પગમાં તથા માથાના ભાગે માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી જતા જતા મારી નાખવાની ધમકી આપતા તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!