Thursday, December 26, 2024
HomeGujaratજનસંઘ થી ભાજપ સુધીની સફર માં આજ દીન સુધી મોરબી નગરપાલીકામાં ચુંટાયેલા...

જનસંઘ થી ભાજપ સુધીની સફર માં આજ દીન સુધી મોરબી નગરપાલીકામાં ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલર્સ માટે ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન

મોરબીમાં જનસંઘ થી ભાજપ સુધી આજ દીન સુધી ની સફર માં મોરબી નગરપાલીકા માં ચુંટાયેલા પક્ષ ના કાઉન્સીલર્સ નુ અમુલ્ય યોગદાન રહ્યુ છે. મોરબી નગરપાલીકા માં ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલર્સ માટે મોરબી-માળીયા-૬૫ વિધાનસભા ના ભા.જ.પ. ના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા ની અધ્યક્ષતા માં ગેટ ટુ ગેધર (પૂનઃમિલન) કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવ્યુ છે, તો આ કાર્યક્રમ માં પૂર્વ કાઉન્સીલર્સ ને સહપરિવાર સમયસર પધારવા કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે .

- Advertisement -
- Advertisement -

કાર્યક્રમનું સ્થળ:તા.૧૮-૧૧-૨૦૨૨ શુક્રવાર,સમયઃ સાંજે ૭ કલાકે,સ્થળઃ ભાજપ ચુંટણી મધ્યસ્થ કાર્યાલય, સરદારબાગ સામે, શનાળા રોડ,મોરબી તેમજ વધુ માહીતી માટે સંપર્ક-સંયોજક-ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮,સી.ડી.રામાવત-૯૧૭૩૫૪૪૨૦૬,નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!