Saturday, November 23, 2024
HomeGujaratમોરબી તાલુકાના નવી ટીંબડી ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં

મોરબી તાલુકાના નવી ટીંબડી ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવી ટીંબડી ગામે રહેતા રીનાબેન મહેશભાઈ ચાવડા (ઉ.૨૨) પોતાના ઘરે કોઈ કારણોસર ટામેટામાં છાટવાની ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી છે ઉલ્લેખનીય છે પરિણીતાના લગ્નને ૧ વર્ષ જેટલો સમય થયો હોય અને તેણીને પાંચ માસની પ્રેગનન્સી હોવાની માહિતી પોલીસ પાસેથી મળી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!