Thursday, November 21, 2024
HomeGujaratહળવદના સાપકડા ગામે ઝેરી દવા પી જતા પરિણીતા સારવાર હેઠળ

હળવદના સાપકડા ગામે ઝેરી દવા પી જતા પરિણીતા સારવાર હેઠળ

હળવદ તાલુકાના સાપકડા ગામે વાડી વિસ્તારમાં રહેતા મીનાબેન પ્રહલાદભાઈ રાઠોડ (ઉ.વ.૨૩ રહે.સાપકડા તા.હળવદ) વાળાએ ગત તા.૧૧/૦૬ ના રોજ પોતાની વાડીએ એકલા હતા તે દરમિયાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તથા ભોગબનનાર પરિણીતા ને લગ્ન થયાને હજુ બે વર્ષ થયાં હોવાથી આ બનાવની ઊંડાણપૂર્વક ની તપાસ એએસપી અતુલ બંસલ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!