Tuesday, December 24, 2024
HomeGujaratવાંકાનેરના જૂના વઘાસીયા ગામે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમોએ યુવકને માથામાં...

વાંકાનેરના જૂના વઘાસીયા ગામે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમોએ યુવકને માથામાં બેટ ઝીંકી દીધું

વાંકાનેરના જુના વધાસીયા ગામનાં યુવકે વધાસીયા ગામના ઈસમને ગાળો બોલવાની ના પડતા ધુંઆપુંઆ થયેલા ઈસમે પોતાની હાથમાં રહેલ લાકડાનો બેટ યુવકને માથામાં ઝીંકી દેતા યુવકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે યુવકના ભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં જુના વધાસીયા ખાતે રહેતા પરવેઝભાઇ ફતેમામદભાઇ માથકીયાના ભાઈ બસીરભાઇએ જાબીર હુશેનભાઇ માથકીયા (રહે.વધાસીયા તા.વાંકાનેર જી.મોરબી)ને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ બસીરભાઇને ગાળો આપી ઉશ્કેરાઇ જઇ લાકડાના બેટ વતી માથાના ભાગે મારતા માથાના અંદરના ભાગે મૂઢ ઇજા પહોંચતા બસીરભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે પરવેઝભાઇ ફતેમામદભાઇ માથકીયા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!