Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર અને મોરબીમાં બે શખ્સો વિદેશી દારૂની 14 બોટલ સાથે ઝડપાયા

વાંકાનેર અને મોરબીમાં બે શખ્સો વિદેશી દારૂની 14 બોટલ સાથે ઝડપાયા

મોરબી : મોરબી અને વાંકાનેર શહેરમાં પોલીસે બે શખ્સોને એક્ટિવા મોટર સાયકલમાં દારૂની હેરફેર કરતા ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ યશપાલ સિંહ પરમાર સહિતનો સ્ટાફ લુણસર ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે જીજે-36-ઈ 1430 નંબરનું એક્ટિવા અટકાવી તલાશી લેતા 12 બોટલ વિદેશી દારૂ મળી આવતા નવઘણ મોહન સોલંકીની ધરપકડ કરી બાઈક સહિત રૂપિયા 23600 મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે બીજા બનાવમાં મોરબી શહેરમાં લગધીર વાસ ચોક પાસે એક્ટિવામાં બે બોટલ વિદેશી દારૂ લઈને નીકળેલો કાનજી દેવજી સોલંકી ની ધરપકડ કરી એક્ટિવા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!