Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરમાં પરિણિતાએ ગળાફાંસો લગાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

વાંકાનેરમાં પરિણિતાએ ગળાફાંસો લગાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવતીએ પોતાનું જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ના અમરનાથ સોસાયટીમાં રહેતા અંજુબેન નિલેશભાઈ મુંધવા ઉંમર વર્ષ ૨૧ વાળાએ ગત તારીખ ૫ ના રોજ પોતાના ઘરે ઓરડામાં ગળેફાંસો લગાવી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે તેમના લગ્નનો ગાળો હજુ પાંચ માસ જ હોય ત્યારે પરિણીતા દ્વારા પોતાના ઘરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને બેભાન હાલતમાં સારવાર અર્થે વાંકાનેરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદ વધુ સારવાર માટે તેમને મોરબી મંગલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અત્રે મળતી માહિતી મુજબ ભોગ બનનાર પાસે કોઈ અજાણ્યો મોબાઈલ હોય જે મોબાઈલ બાબતે તે કોનો છે તે પૂછતા કોઈ જવાબ આપવા બનાવ્યો હોય અને ફોન નો લોક ખોલવા કહેતા પણ યોગ્ય જવાબ નહીં આપ્યો હોય જે બાબતે ઠપકો આપતા તેમને લાગી આવતા પોતાના ઘરે પાછો ખાઈ ગયેલ હોય ત્યારે આ સમગ્ર મામલો વાંકાનેર સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે પોલીસ દ્વારા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!