Thursday, April 25, 2024
HomeNewsWakanerવાંકાનેરમાં વિશિપરા વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરફેરી કરતા ત્રણ શખ્સો પકડાયા 

વાંકાનેરમાં વિશિપરા વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરફેરી કરતા ત્રણ શખ્સો પકડાયા 

વાંકાનેરના વિશિપરા વિસ્તારમાંથી પોલીસે બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સને ઝડપી લીધા.વાંકાનેર સિટી પોલીસે ભગીરથભાઇ રાજારામભાઇ દેસાણી (રહે. નવા રાજપરા, બોટાદ), વીપુલભાઇ મંગાભાઇ ઝાપડીયા (રહે.રાજપરા, તા.જી.બોટાદ), રોનકભાઇ રમેશભાઇ ગોંડલીયા (હાલ વઘાસીયા, તા.વાંકાનેર) વાળાને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રૂ. 3000ની કિંમતની 10 વિદેશી દારૂની બોટલ, એક બાઈક અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. 40,000ની કિંમતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. વાંકાનેર સિટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!