Sunday, October 13, 2024
HomeGujaratહળવદ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

હળવદ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

હળવદ:સૌ સાથે મળી ને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.હળવદ શહેર ભાજપ દ્વારા વિશ્વ યોગ દિવસ ની યોગા કરી ને ઉજવણી કરવામાં આવી.હળવદ સરસ્વતી શિશુ મંદિર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સોમવારે સવારે ૬.૪૫થી૭.૪૫,સુધી યોગા કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા.મોરબી જિલ્લાના ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી.નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, બીપીનભાઈ દવે,રમેશભાઇ ભગત,તપનભાઈ દવે, કમલેશભાઈ દલવાડી,રવી પટેલ. વગરે સંગઠન ના હોદેદારોઓ, નગરપાલિકાના સદસ્યઓ, પૂર્વ નગરપાલિકા ના સદસ્યઓ, પાર્ટી ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.સુદંર મઝાના યોગા સરસ્વતી શિશુ મંદિર યોગા ટીચર ગીતા બેન અન્ય બાળા દ્વારા કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર અને સરસ્વતી શિશુ મંદિર ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!