Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં મારામારીના ગુન્હાઓમા અવાર-નવાર પકડાયેલ ઇસમને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબીમાં મારામારીના ગુન્હાઓમા અવાર-નવાર પકડાયેલ ઇસમને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી-એ ડીવિઝન પોલીસની ટીમે મારામારીના ગુન્હાઓમા અવાર-નવાર પકડાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગંભીર ગુન્હાઓમા પકડાયેલ મોરબીનાં મકરાણીવાસ ખાતે રહેતો અસામાજીક ઇસમ નદીમ ઉર્ફે ઢાળીયો અબ્દુલભાઇ બ્લોચ વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામા આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!