Friday, April 19, 2024
HomeGujaratટંકારા ના મિતાણા ચોકડી નજીક યુવતીનેનલિફ્ટ માંગવુ ભારે પડ્યું : બાઈક ચાલકે...

ટંકારા ના મિતાણા ચોકડી નજીક યુવતીનેનલિફ્ટ માંગવુ ભારે પડ્યું : બાઈક ચાલકે દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

ટંકારાના મીતાણા ચોકડીથી ઉભેલ યુવતીને લિફ્ટ માંગવી ભારે પડી હતું જેમાં યુવતીને રાજકોટ જવું હોય જેથી એક બાઈક ચાલકે તેને રાજકોટ મૂકી જવાનું કહી બાઈક ચાલકે યુવતીને વાડીએ લઇ જઈને બળજબરી કરી મરજી વિરુદ્ધ શરીર સંબધ બાંધ્યા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ રાજકોટ રહેતી યુવતી મીતાણા ચોકડી પર રાજકોટ જવા માટે ઉભી હોય હોય દરમિયાન ત્યાંથી આરોપી ઉર્વેશ પટેલ નામનો બાઈક ચાલકએ યુવતીને મોટર સાઈકલમાં રાજકોટ મૂકી જવાનું કહી યુવતીને બાઈકમાં બેસાડીને મીતાણા ગામની સીમમાં વાડીમાં લઇ જઈ ઉર્વેશ પટેલે યુવતીને ધક્કો મારીને બળજબરીથી યુવતી સાથે શરીર સંબધ બાંધી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો આરોપી પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!