Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી તાલુકાના જેતપર ગામે જન્માષ્ટમીની ઉજવણી:ફાળાની રકમમાંથી 'ઓક્સીજન પાર્ક'નું નિર્માણ કરવામાં આવશે

મોરબી તાલુકાના જેતપર ગામે જન્માષ્ટમીની ઉજવણી:ફાળાની રકમમાંથી ‘ઓક્સીજન પાર્ક’નું નિર્માણ કરવામાં આવશે

મોરબી સહિત સમગ્ર ભારતમાં જન્માષ્ટમી ની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી માં પણ ઠેર ઠેર ઉજવણી ના આયોજન કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના જેતપર ગામે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણી એક ખાસ ઉદ્દેશ સાથે થઈ રહી છે જેમાં આ ઉજવણી દરમિયાન એકત્ર થયેલ ફાળા ની રકમ નો ઉપયોગ વૃક્ષારોપણ કરવામાં થશે અને જેતપર યુવા ઓક્સીજન પાર્ક તૈયાર કરવામાં આવશે જે પાર્કમાં ૧૦૦૦ જેટલા વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ જન્માષ્ટમી ની ઉજવણીમાં સર્વે લોકોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!