Saturday, July 27, 2024
HomeGujaratસેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમ યોજાયો

સેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમ યોજાયો

સેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી અને કિડ્ઝી પ્રી-સ્કુલ દ્વારા મોલ ઓફ મેજીકલ માઈલસ્ટોન શિર્ષક હેઠળ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ. જેમા માત્ર ગણિત-વિજ્ઞાન જ નહી પરંતુ અંગ્રેજી, હિંદી, સામાજીક વિજ્ઞાન, જનરલ અવેરનેસ તેમજ પર્યાવરણના જતન જેવા અનેક વિષય પર પ્રી-સ્કુલ ના ૩ થી ૪ વર્ષ ના બાળકો થી લઈને ધોરણ 1 થી 8 સુધીના વિધ્યાર્થીઓ દ્વારા ૧૦૦ થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામા આવ્યા. તેમજ 1500 થી 2000 જેટલા વાલીઓ અને લોકો દ્વારા મુલાકાત પણ લેવામા આવી. જેમા સેવી ઈન્ટરનેશનલ સ્કુલ તથા કિડ્ઝી પ્રી-સ્કુલ મોરબી દ્વારા સમાજ જાગૃતિ, પર્યાવરણનુ જતન અને બાળકોની નોલેજ અને સ્કીલને પ્રોત્સાહન આપવાનો એક અનેરો પ્રયત્ન કરવામા આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!