Wednesday, December 4, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વરમાં શ્રમિક યુવકનું અગમ્ય કારણોસર મોત

મોરબીના રફાળેશ્વરમાં શ્રમિક યુવકનું અગમ્ય કારણોસર મોત

મોરબીનાં રફાળેશ્વર ગામે આવેલ જીઓગ્રેસ LLP સીરામીક ખાતે કામ કરતા યુવકને અગમ્ય કારણોસર મોત નિપજતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રફાળેશ્વર ગામે આવેલ જીઓગ્રેસ LLP સીરામીક ખાતે રહેતા વિક્રમસિંહ ભગવાનસિંહ તવર ગઈકાલે રાત્રીના સમયે કોઇ કારણોસર મરણ જતા તેના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ગોરધનસિંહ ભગવાનસિંહ તવર લઈ જતા ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!