Friday, May 10, 2024
HomeGujaratદિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાં આગેવાનોએ હાજરી...

દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાં આગેવાનોએ હાજરી આપી

દિલ્લી સ્થિત ભારત મંડપમ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશન ૧૭ અને ૧૮ તારીખે યોજાયું હતું. જે રાષ્ટ્રિય પદાધિકારી બેઠકમાં ભાગ લેવા ગુજરાત પ્રદેશ ભાજપાના હોદ્દેદારઓ, મોરબી તથા કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારઓ સહિત સૌ કોઈ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,
દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે ભારતીય જનતા પાર્ટીની ૧૭ અને ૧૮ તારીખે રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ હોદેદારો સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીની આગેવાની માં જિલ્લાના સર્વે અપેક્ષિત પદાધિકારીઓએભાગ લીધો હતો.જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત રાષ્ટ્રીય નેતૃત્વએ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. જેમાં મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મોરબી કચ્છ જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને સૌ કોઈ પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!