Friday, April 26, 2024
HomeGujaratસમસ્ત લોહાણા સમાજ ની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ મોરબી...

સમસ્ત લોહાણા સમાજ ની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે નિર્મિત કક્કડ ની વરણી

સમગ્ર વિશ્વમા વસતા તમામ રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ લાલ, સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડન્ટ શ્યામલભાઈ સોનપાલ, મહામંત્રી હરિશભાઈ ઠક્કર તથા ડો. સુરેશભાઈ પોપટ દ્વારા લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ ના મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે મોરબી ના સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડ ની વરણી કરવા મા આવેલ છે. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ તથા લોહાણા મહાજન-મોરબીના કન્વીનર નિર્મિતભાઈ કક્કડની સમસ્ત લોહાણા સમાજ ની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદમા વરણી થવા બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!