Tuesday, April 23, 2024
HomeNewsBirthdayમોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના પત્રકાર અતુલભાઈ જોશીના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે...

મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના પત્રકાર અતુલભાઈ જોશીના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મ દિવસ

મોરબીના ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના પત્રકાર અતુલભાઈ જોશી ના લાડકવાયા પૂત્ર વ્યોમનો આજે જન્મદિવસ છે ત્યારે જોશી પરિવાર માં લાડકવાયા પૂત્ર વ્યોમએ તા.13-03-2021 એટલે કે આજે પાંચ પૂર્ણ થઈ છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે ત્યારે જોશી પરિવારના લાડકવાયા વ્યોમનું આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે પરિવારજનો તથા મિત્રવર્તુળ માંથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. જોશી પરિવારનાં લાડકવાયા પૂત્ર વ્યોમના જન્મદિવસ નિમિતે મોરબી મિરર ટીમ તેને શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!