Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જોધપર કોવિડ સેન્ટર ખાતે મહા રુદ્ર યજ્ઞ નું આયોજન

મોરબી જોધપર કોવિડ સેન્ટર ખાતે મહા રુદ્ર યજ્ઞ નું આયોજન

મોરબી માં કોરોના સેન્ટર જોધપર ખાતે હવન નું આયોજન કરવામાં આવ્યુ હતું આ મહારુદ્ર યજ્ઞ નું આયોજન સ્વસ્થ આરોગ્ય મળી રહે એ હેતુ થી આયોજન કરવામાં આવ્યુ હતું આ મહારુદ્ર યજ્ઞ માં 4 જેટલા બ્રામ્હણો દ્વારા વિવિધ પ્રકાર ની 108 જેટલી ઔશધિઓ દ્વારા મહારુદ્ર નું આયોજન કરાયું જેમાં મોરબી ના કૌશિકભાઈ વ્યાસ અને એમની ટિમ દ્વારા આ મહારુદ્ર યજ્ઞ નું આયોજન કરી કોરોના માંથી જલ્દી સ્વસ્થ થઇ જાય એ માટે આયોજન કરાયું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!