Tuesday, April 23, 2024
HomeGujaratમાળિયા મી. પોલીસે વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ૧૭૫ બોટલ વિદેશી દારૂ પકડી...

માળિયા મી. પોલીસે વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ૧૭૫ બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો

મોરબી એસપી એસ. આર. ઓડેદરાની સુચના મુજબ સીપીઆઈ આઈ.એમ.કોંઢીયાનાં માર્ગદર્શન હેઠળ માળિયા(મી.) પીએસઆઇ એન.એચ.ચુડાસમાં ની ટીમ દ્વારા વવાણીયા ગામમા સવસેટા શેરીમાં સાગર રામૈયાભાઈ સવસેટાના રહેણાંક મકાનમાં દોરોડો પાડ્યો હતો જેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૧૭૫ કિં.રૂ.૫૨૫૦૦/- મળી આવતા પોલીસે મકાન મલિક સાગર રામૈયાભાઈ સવસેટા વિરુદ્ધ ગુનો નોંધી આરોપી સાગર સવસેટા હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન. એચ. ચુડાસમા, પો.હેડ.કોન્સ. પંકજ નાગલા, વિજય ગઢવી, પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા,આશિષ ડાંગર , ભગીરથસિંહ ઝાલા સહિતનાઓ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!