Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના તરગારા સ્ટેન્ડ પાસે ત્રણ વ્યક્તિઓની જુગાર રમતા ૧૧૨૦૦/- ના મુદામાલ સાથે...

મોરબીના તરગારા સ્ટેન્ડ પાસે ત્રણ વ્યક્તિઓની જુગાર રમતા ૧૧૨૦૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી

મોરબીનાં તરગારા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ત્રણ ઈસમો પૈસા વતી તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓની અટક કરી કાયકેસરની કાર્યવાહી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીનાં તરગારા ગામનાં બસ સ્ટેન્ડ પાસે પૈસા વતી તીનપતીનો જુગાર રમતાં ઈરફાનભાઈ વલીભાઈ તરકવાડીયા (ઉ.વ.૨૭, રહે. મોરબી મકરાણીવાસ નદીનાં કાંઠે), મુનીરભાઈ યુસુફભાઈ નારેજા(ઉ.વ.૨૫, રહે. મોરબી કુબેરનાથ રોડ, મેમણ શેરી), દિપક રાજુભાઈ બુદ્ધદેવ (ઉ.વ.૨૫, રહે. મોરબી વાઘપરા શેરી નં. ૩) વાળાને ગંજીપતાનાં પાના નં. ૫૨ તથા કુલ રોકડ રૂ. ૧૧,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!