Friday, April 19, 2024
HomeGujaratમાળીયા(મી.): વાડા વિસ્તારમાં આવેલ આંગણવાડી પાસેથી જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

માળીયા(મી.): વાડા વિસ્તારમાં આવેલ આંગણવાડી પાસેથી જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયા મીયાણાનાં વાડા વિસ્તારમાં આવેલ આંગણવાડીની બાજુમા જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા આરોપી ઓહાજીભાઇ અબ્દુલભાઇ જામ, રસુલભાઇ વલીમામદભાઇ માણેક, રહીમભાઇ ગગાભાઇ જેડાને રોકડા રૂ. ૨૮૩૦/- સાથે ઝડપી પાડી માળીયા(મી.) પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!