Saturday, April 20, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : ભાનુબેન ભોગીલાલ દવેનું અવસાન, ટેલીફોનીક બેસણું

મોરબી : ભાનુબેન ભોગીલાલ દવેનું અવસાન, ટેલીફોનીક બેસણું

શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મોરબી નિવાસી સ્વ .ભોગીલાલ ડાયલાલ દવેના ધર્મપત્ની, ગીતાબેન જગદીશભાઈ દવેના માતૃશ્રી, અરુણભાઈ છેલશંકરભાઈ દવેના બેન, કિશન અને પાર્થના નાનીમા પુ.ભાનુબેન ભોગીલાલ દવેનું ગઈકાલે ૧૧ને રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનીક બેસણું આજરોજ તા.૧૨ને સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

જગદીશભાઈ (મો. 90997 87336), કિશનભાઇ (મો. 82004 10927), પાર્થભાઈ (મો.70164 85504)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!