Saturday, May 4, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં રંગપર ગામે રિક્ષામાં વિદેશી દારૂની 20 બોટલો સાથે નિકળેલા બે...

મોરબી તાલુકાનાં રંગપર ગામે રિક્ષામાં વિદેશી દારૂની 20 બોટલો સાથે નિકળેલા બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૧ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન રંગપર ગામમાં પાવડીયારી કેનાલ ઉપર પાવન મિનરલ્સ સામેથી પસાર થતી રિક્ષા શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરતાં તેમાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૨૦ (કિં.રૂ. ૭૫૦૦/-) રાખેલ મળી આવતા પોલીસે વિદેશી દારૂ અને રીક્ષા સહીત (કિં.રૂ. ૭૭,૫૦૦/-)નો કુલ મુદામાલ જપ્ત કરી આરોપી નિલેશભાઇ કનુભાઇ મહલીયા અને કરન લાલુભાઇ થરેશાની અટક કરી આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!