Saturday, December 28, 2024
HomeGujaratદારૂનાં ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ જેલ હવાલે કરતી માળીયા પોલીસ

દારૂનાં ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ જેલ હવાલે કરતી માળીયા પોલીસ

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઇનાં માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ દશરથસિંહ ઉર્ફે દશુભા મનહરસિંહ ઉર્ફે સુખુભા જાડેજા (ઉ.વ.૨૪, રહે.વિવેકાનંદનગર, મોટા દહીસરા ગામ) વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ આ ઇસમને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા માળીયા મી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આરોપીની વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન એચ ચુડાસમા, એએસઆઈ કનુભા બળદા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, ગીરીશભાઇ મોરડીયા, પો.કોન્સ. સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડીયા વિગેરે રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!