Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના લાતીપ્લોટમાંથી બાઈક ચોરનાર શખ્સ પકડાયો

મોરબીના લાતીપ્લોટમાંથી બાઈક ચોરનાર શખ્સ પકડાયો

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઘનશ્યામભાઈ રમેશભાઈ વ્યાસ (ઉ.વ.૩૬ ધંધો મજુરી, રહે કંડલા બાયપાસ રોડ મચ્છુનગર સોસાયટી મોરબી)નું બાઈક ચોરાઈ જતા ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે બાઈક ચોરનાર આરોપી અજયભાઇ ભાવેશભાઇ દેગામા (ઉ.વ.૨૦ ધંધો. મજુરી, રહે.શોભેશ્વર રોડ ધાર ઉપર કુબેર ટોકિઝ પાસે મોરબી-૨) ચોરાવ હીરો હોંડા સ્પ્લેનડર પ્લસ મોટરસાયકલ નં.જીજે-૧૦-એડી-૪૨૨૦ વાળુ જેના ચેસીસ નં.06A16F20684 કિં.રૂ.૧૩,૦૦૦/- વાળુ મોટર સાયકલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!