Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના જેતપર ગામે તળાવમાં કોઈ પુરુષ ડૂબ્યો હોવાની આશંકા:શોધખોળ હાથ ધરાઈ

મોરબીના જેતપર ગામે તળાવમાં કોઈ પુરુષ ડૂબ્યો હોવાની આશંકા:શોધખોળ હાથ ધરાઈ

મોરબી તાલુકાના જેતપર ગામ ખાતે આવેલ તળાવ પાસે પુરુષ ના કપડા મળી આવતા કોઇ પુરુષ તળાવમાં ડૂબ્યો હોવાની આશંકા એ ગ્રામજનો એ સ્થાનિક તરવૈયાઓ મદદથી આખા તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે મોરબી ફાયરની ટીમ ને પણ જાણ કરી દેવામા આવી હતી જેથી મોરબી ફાયર ની ટીમના તરવૈયાઓ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા આખા તળાવમાં શોધખોળ કરી રહયા છે પરન્તુ હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી તેમજ તળાવના કાંઠે રેઢા પડેલ કપડા પણ લેવા માટે કોઈ હજુ સુધી આવ્યું નથી ત્યારે તળાવમાં કોઈક ડૂબયું હોવાની દ્રઢ આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!